ભીડમાં શોધતા એકાંત, એવું ક્યાં હવે થાય છે!
તું જોવે ને પલકારો ચુકાય, એવું ક્યાં હવે થાય છે!
સ્મિતની સાથે મળતા ખંજન, એવું ક્યાં હવે થાય છે!
હું શોધુ ને તું મળે, એવું ક્યાં હવે થાય છે!
- રવિના

Gujarati Shayri by Ravina : 111414174
Tiya 4 years ago

Mast che 👌🏻👌🏻

Kamlesh 4 years ago

વાહ!!" ખુબ સરસ રચના

Shefali 4 years ago

વાહ વાહ

Ravina 4 years ago

આભાર dear

SHILPA PARMAR...SHILU 4 years ago

Wah wah....સરસ...👌👌👌

Ketan 4 years ago

વાંચ્યું વાંચ્યું...આજે😂

Ravina 4 years ago

આ વાંચીને કમેન્ટ કરી કે એમનેમ?😂

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now