સમય અને સંબંધ એક સિક્કાની બે બાજુઓ છે, કોઈ
એક બાજુ ઘસાઇ જાય એટલે દુકાનદાર સ્વિકારે નહી.
અને તેને કાયમને માટે ઘરે જ બુકી રાખવો પડે છે.

એટલે સમયનું પણ એટલું મહત્વ છે, અને સંબંધનું પણ એટલું જ મહત્વ છે.
સંબંધને સમય ના આપીએ તો સંબંધ ટુટી જાય,
અને જે સમયે જે કામ ના કરીએ તો સમય ચાલ્યો જાય.

કહેવાનો મતલબ કે જો તમારી પાસે એક કલાક હોય તો 55 મિનિટ કામને સમય આપો, અને બાકીની 5 મિનિટ સંબંધને સમય આપો.

જીવનમાં ક્યારેક એવો પણ સમય આવે છે જ્યારે,
સમય કરતાં સંબંધ વધારે મુલ્યવાન સાબિત થાય.

Gujarati Quotes by sangeeakhil : 111414041

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now