Free Gujarati Shayri Quotes by Akshay Mulchandani | 111413590

આ વખતે લાગણીઓનો વરસાદ,
જરા ઓછો જો થયો છે.

લાગે છે,
હૈયામાં ઉમળતા એ ભાવમાં,
આ વખતે પ્રેમનો તે દુકાળ પડ્યો છે

read more

View More   Gujarati Shayri | Gujarati Stories