•••••••••••••••••• #દુકાળ છે ••••••••••••••••••


વરસે છે વાદળી ને પવન નો સૂસવાટ છે,
ક્યાંક ઉનાળે ચોમાસું ને ક્યાંક ચોમાસે #દુકાળ છે.......

પ્રેમ ના સફર માં ડગલે પગલે નવા પડાવ છે,
ક્યાંક મૌન ને પણ વાચા છે તો ક્યાંક વાતો નો દુકાળ છે......

તુજ વિશે લખવા કલમ, કાગળ ને મારી લાગણીઓ તૈયાર છે,
પણ ક્યાંક સમજણ નો અભાવ તો ક્યાંક શબ્દો નો દુકાળ છે.....

લાગે છે Moni પ્રેમ અધુરો રહેવાના બે જ કારણ પુરવાર છે,
ક્યાંક સમાજ ના અસ્વિકાર તો ક્યાંક પ્રેમ માં વિશ્વાસનો #દુકાળ છે...


#દુકાળ

- Moni patel

Gujarati Poem by Moni Patel : 111413132

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now