કેમ એવું બનતું હશે?
કે જેને હું ચાહું,એ મને છોડી જતું હશે?

શું કોઈ નઈ બન્યું હોય મારી ખાતર?
જે આવી ને કહે કે માત્ર તું જ છે મારી ખાતર!
કે પછી આ દુનિયામાં મતલબ થી જ થતો હશે પ્રેમ?
જ્યાં કોઈ નઈ બનતું હોય કોઈ ના ખાતર..
માત્ર વાતો થતી હશે ફાયદા ખાતર...

એ દોસ્ત,મને કેહ ને...
શું ખરેખર,કોઈ નઈ બન્યું હોય મારી ખાતર?

કેમ એવું બનતું હશે?
હું ચાહું જેને એ છોડી જતું હશે???
#pain

Gujarati Blog by Virendra Patel : 111413051

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now