#વિનોદી

યાદ આવે મજાથી મીત્રો સાથે કરેલ કિસ્સાઓ,

દિવસ રાત સવાર સાંજની મસ્તી થી બનેલ કિસ્સાઓ,

ભણી રમી રખડીને બગડેલ કપડાં થી બનેલા કિસ્સાઓ,

હાસ્ય, રુદન, લાગણીની યાદો થી બનેલ કિસ્સાઓ,

હું કેમ ભુલી શકુ એ મીત્ર સાથે કરેલ વિનોદ ના કિસ્સાઓ.

Gujarati Poem by હિરેન : 111412973

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now