"વિનોદી રહી જીવન પર્યંત સુખને માણો, અપેક્ષાઓનો અંત નથી,છે તેને માણો અને આજીવન વિનોદી રહી જીવનને સ્વર્ગમય બનાવો.
"હસે તેનું જીવન સ્વર્ગમાં વસે"
#વિનોદી

Gujarati Thought by અશોક ખાટસૂરિયા : 111412426

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now