°°°°°°°°°°°°°°°°°°° વિનોદી °°°°°°°°°°°°°°°°°°°°°°


એ માતા નો નટખટ લાલ, ને પિતા નો રાજ દુલારો છે
એ ગાયો નો રખેવાળ, ને ચોરી ને માખણ ખાનારો છે

એ રંગે શ્યામવર્ણી છે, ને ગોપીઓ ને મન મોહકમૂર્તિ છે
એ મિત્રો સાથે #વિનોદી છે, ને રાધા નો એ પ્રેમી છે


#વિનોદી
#કાન્હાજી

- Moni patel

Gujarati Poem by Moni Patel : 111412006

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now