#જિજ્ઞાસુ

===={}==={}==={}===={}====

જિજ્ઞાસા હોવી એ,વ્યાજબી છે અહીં,
જોડ્યું ચૈતન્ય મન , દુનિયા દારી અહીં;

શબ્દ સ્પર્શ ,રૂપ રસ ગંધમાં સુખ ભાસે,
કયું તત્વ છે સહુમાં, કરાવે સંકલ્પ અહીં;

Gujarati Motivational by મોહનભાઈ આનંદ : 111411929

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now