#શતરંજ #જિંદગી #ચેસ #lifequotes #chessquotes #lifeisagame

જિંદગી... એક શતરંજ

પાથરેલી શતરંજ પર દાવ મને લાગ્યો છે
ચાલેલી ચાલ પર ખુદ ને માર લાગ્યો છે

નકાબ વજીર નો ડગલે ડગલે ઉતાર્યો છે
પ્યાદા હાથી ઘોડા નો મેદાન બહાર મેળો છે

ખુદ ની બાજી ને એમાં ડગલાં બીજા ના ઉતર્યા છે
હુકમ ના એક્કા ને ઘેરતા રાજા બીજા બન્યા છે

કાળા ધોળા ચોખટે સહુ કોઈ રમત રમી ગયા છે
ફાવી ગયા એ જીત્યા છે બાકી ફાંફાં મારતા રહ્યા છે

Gujarati Poem by કલમ ના સથવારે : 111411139

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now