#કિંમત

અમૂલ્ય છે , સરવાણી સ્નેહ તણી,
ભાવ ભીની શબનમી ‌છે, ફુલો તણી;

ધૈર્ય છે વિરહ રાત્રીનું, ખીલતી કળીનું;
મિલન સૂર્યનું મૃત્યુ શૈયા ઝાકળ તણી;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111410835

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now