અલગ અલગ મુખોટા પહેરીને પણ હવે થાક લાગે છે . ,
મુખોટાની ભીતર સળવળતો સાચો માણસ પણ હવે રૂંધાય છે ,
ક્યાં સહજ થવાય છે . ?
બસ , ફ્ક્ત જીવી જવાય છે

Gujarati Thought by Manisha Hathi : 111410425

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now