#સંબંધિત

==========================

કાર્ય કારણ ભેદે, પ્રાકૃતિક સંબંધ હોય છે,
અકારણ ક્યાંય કોઈ થી, સંબંધ હોય છે;

પ્રાણ થકી ચલન ભાવ ઊર્મિ હ્દય કુંજ માં,
કર્મ સકામ નિષ્કામ, ભાવ સંબંધ હોય છે

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111409454

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now