રાત ભર જોઉં રાહ, ચાતક નજરે,,
'ને પ્રભાતે સ્વપ્નમાં એ, 'ચા' લઈને આવે છે,,

ગળપણનો નશો, રહે દિનભર ડગમગ,,
'ને વળી શમણે સળગતો, એ 'ઘા' લઈને આવે છે...!!!
Jay Patel...

Gujarati Blog by Jay _fire_feelings_ : 111408930
Jay _fire_feelings_ 4 years ago

Thank u દી,, 💐🙏

Jay _fire_feelings_ 4 years ago

આભાર ભાઈ,, 💐🙏

Yakshita Patel 4 years ago

Vahh..vahh..jordar

Tinu Rathod _તમન્ના_ 4 years ago

વાહ.. ધારદાર.. 👌

Ishan shah 4 years ago

વાહ ભાઈ જોરદાર!!

મોહનભાઈ આનંદ 4 years ago

વાહ વાહ.... શાબાશ... બધું..... અભિનંદન.....

Jay _fire_feelings_ 4 years ago

Thank u dear,, 💐🙏🤗

Devesh Sony 4 years ago

વાહ... કાતિલ શેર... 👌👌

Parmar Geeta 4 years ago

વાહ જોરદાર.. 👌👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now