#જન્મ
જન્મ મરણ તો ઈશ્વર ના લેખ,
એમાં કોઈ પણ ના મારી શકે મેખ,
એ જ ઈશ પાસે મેં કરી અરજ એક,
કે તને જ પામુ વાલમ હું ભવ પ્રત્યેક,
માત પિતા અને વ્હાલો વીર,
એક આત્મજા પ્રભુકૃપા ની ભેંટ,
જન્મ સફળ થયો ને ખુશી અનેક 🙏😇

Gujarati Poem by ડૉ.હેમાક્ષિ ભટ્ટ દર્શીનાક્ષી : 111408475

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now