જયાં-જ્યાં નજર મારી ઠરે મારો ખજાનો નજરે ચડે! 😊
Happy world book day.

પુસ્તક માનવીનો સૌથી વધુ શ્રેષ્ઠ મિત્ર છે.
નોબેલ પ્રાઈઝ વિનર લેખક અર્નેસ્ટ હેમિંગ્વે કહી ગયા છે કે પુસ્તકોથી વધુ વફાદાર દોસ્ત બીજો કોઈ ન હોઈ શકે!
હું ચાર હજાર વફાદાર ‘દોસ્તો’ સાથે રહું છું.

Books are best friends.
Ernest Hemingway said: "There is no friend as loyal as a book."
I am living with four thousand loyal friends. 😊

Gujarati Thought by Aashu Patel : 111407968

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now