છે કુદરત ની કરૂણા પ્યારી
અદ્ભૂત રચના ની મૂરત મારી

ઉદ્ભવતા ની આતુરતા વ્હાલી
ગર્ભધાત્રી ની તે વેદના અકારી

જન્મો ની એ કૃપા કરનારી
મુજ અંશ ને તું ગર્ભ એ ધરાનારી
મમતા ની છે દેવી તું મારી.
"માં"
#જન્મ
મનશ્વી.

Gujarati Poem by .મનશ્વી. : 111407868
.મનશ્વી. 4 years ago

Thank you has my golden line.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now