જીંદગી છે પણ જીવાય એવી નથી.
લાગણી છે પણ દેખાય એવી નથી.
રાહ છે પણ ચલાય એવી નથી.
મંઝિલ છે પણ પહોંચાય એવી નથી.
સમુદ્ર છે પણ તરાય એવો નથી
સબંધ છે પણ જળવાચ એવો નથી,
આંસુ છે પણ રડાય તેવું નથી.
વાદળ છે પણ વરષે તેવું નથી..
આજ જીદંગી નો સાર છે.
#સાર

Gujarati Poem by Bindu Vyas : 111405931

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now