દુહો:

હું તું હરફ ધરિયા હરદમ,
પામ્યો કદી ન પાર,
અબુધ અજાણ ઘડી અલ્પ,
સમજ મળશે ન સાર.

------------------ મારૂત પટેલ

Gujarati Religious by Marut Adroja Patel : 111405649
Marut Adroja Patel 4 years ago

ખૂબ ખૂબ આભાર આપનો

મોહનભાઈ આનંદ 4 years ago

વાહ વાહ....વેલકમ.....માતૃભારતી માં સ્વાગત છે... શુભ સંધ્યા....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now