સર્વ સંબંધોનો બસ નીકળ્યો એક જ સાર,
સ્વાર્થ જો ન હોય તો કોઈ નહીં ઉપાડે ભાર.
લડવું પણ કઈ રીતે આ સમાજમાં ?
અહીં તો પોતીકાઓ જ કરે છે વાર
લાગણીના સંબંધો હોય ત્યાં
હું કરતો નથી પલટવાર
એટલે જ તો સક્ષમ હોવા છતાં
મેં હંમેશ સ્વીકારી છે હાર
#સાર

Gujarati Shayri by Hiren Nathvani : 111405589

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now