#Abstract

મિત્રો આજની જે contest છે....
એ શબ્દ નાં અર્થ ને સમજવા માં જે એક.. confusion થયું છે... એ બાબતે...એક વિચાર.... રજુ કરું છું..
જો યોગ્ય લાગે તો... તમરો પણ અભિપ્રાય.. coment કરીને આપી શકો છો....

આ સમગ્ર વિશ્વ માં દરેક પ્રદેશ અને પ્રાંત ની અનેકવિધ જુદી જુદી ભાષાઓ છે....
એમાં અત્યારના સમય માં English એ વિશ્વમાં સૌથી વધારે વપરાતી ભાષા છે,
પરંતુ English ભાષા માં એક જ Word નો ઘણી બધી અલગ અલગ રીતે ઉપયોગ થાય છે, અને English ભાષા નાં ઘણા બધા અક્ષર અને શબ્દો એવા છે જેનું અલગ અલગ ઘણી બધી રીતે ઉચ્ચારણ થાય છે.....

તો મારી માન્યતા પ્રમાણે જ્યારે ભાષાઓ નાં અંતર નાં લીધે એકજ શબ્દ ને કે વાત ને સમજવા માં કોઈ અંતર ઉભુ ન થાય એવું જો...કઈક કરવું હોય ત્યારે...

જે શબ્દ નું આપણે બીજી ભાષા માં ભાષાંતર કરીએ કે અર્થ ઘટન કરીએ ત્યારે એને લગતા જેટલા અર્થ થતાં હોય એમાંથી... સૈથી વધુ ચોક્કસ અને ભાર વાળો જે અર્થ કે શબ્દ ધ્યાન માં આવે તેને યોગ્ય કે માન્ય ગણવા થી જ એને સાર્થક રીતે ... સમજી કે સમજવી શકાય....

તો એ પ્રમાણે... આજની contest નો જે શબ્દ છે, Abstract
આ શબ્દ નો અર્થ ઘણા બધા લેખક મિત્રો એ..." સાર" એવો કર્યો છે...
પરંતુ "સાર" નું સૌથી નજીક નું અને સાર્થક English એટલે summery અથવા conclusion
કહી શકાય.... તો

" Abstarct " શબ્દ નાં જેટલા અર્થ કે સમાનાર્થી છે, અને એ શબ્દ નો જેવી રીતે ઉપયોગ થાય છે એ પ્રમાણે... તથા.. Abstarct શબ્દ ની સાચી English વ્યાખયા પ્રમાણે જો એને આપણી ગુજરાતી અને હિન્દી ભાષા નો કોઈ સાર્થક શબ્દ આપવો હોય તો એ " અમૂર્ત " એ જ યોગ્ય કહી શકાય.....
મારી.. સમજણ પ્રમાણે....

- ચિંતન નું ચિંતન....

Gujarati Thought by Chintan n : 111405526
મોહનભાઈ આનંદ 4 years ago

સાર... એટલે નિચોડ કે અર્ક એવું ગુજરાતી માં સમજી શકાય અંગ્રેજી શબ્દભંડોળ જેની પાસે હોય..તે પ્રમાણે તેના સંદર્ભમાં લખવું જોઈએ.. Abstract , essence વગેરે નો અર્થ શબ્દ કોષ માં જુઓ અને પછી લખો..

Arjunsinh Raoulji. 4 years ago

નિચોડ શબ્દ યોગ્ય છે

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now