જીંદગી કેવી સરસ છે તો,
એ કોઈને ક્યાં સમજાણી છે;
વાત મારી જે દિલથી કહી તો,
એ કોઈને ક્યાં દુભાણી છે;
સાચા રાહ પર ચાલ્યો તો ,
એ કોઈને ક્યાં ઉજવાણી છે ;
વાતે વાતે શીખ મળે છે તો ,
એ કોઈને ક્યાં લોભાણી છે;
લાગણી રાખી જીવ્યો તો ,
એ કોઈને ક્યાં ખૂંચવાણી છે;
જયારે વાત મારી ખોટી હોય તો,
એ ક્યાં કોઇથી લલચાણી છે;
જીંદગી ને દોષ ના દઈશ તો ,
એ ક્યાં કોઇથી મુંજાણી છે;
એકલી મસ્તીથી હાર્દિક જીવી લઈશ તો,
એ હવે ક્યાં તારાથી છુપાણી છે.

✍️ Hardik Kothiya(H.K.)
#પુછવું

Gujarati Poem by Hardik Kothiya : 111404816

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now