#પુછવું

પોતિકા હોય છે, ત્યાં વળી પુછવામાં શું ?
ખચકાટ અનુભવે ,હ્દય ત્યાં પુછવું જ શું ?

ઈશારો કાફી છે, આંખની અનુભૂતિ જ્યાં,
હદયમાં આનંદ અનુભૂતિ , થાય પૂછવું શું?

Gujarati Motivational by મોહનભાઈ આનંદ : 111404797

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now