#પુછવું


સહજ સ્વાભાવિક હોય છે, દિલનું પૂછવું,
કેમ છો ? ક્યાં થી, વ્યવહાર માં છે પૂછવું;

જાણી ને અજાણ હોય છે, ક્યારેક અહં,
નિર્મળ નિર્લેપ ભાવ હોય છે,ત્યાં ‌શુ પૂછવું;

Gujarati Motivational by મોહનભાઈ આનંદ : 111404774

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now