#પુછવું

પીડાતા હદયને પુલકિત થઇ પૂછી લીધું,
દર્દ તારું જ દીધેલું, ઘરેણું સંઘરી લીધું ;

ઝખ્મો તાજા ભલે, દઈ દે બે-ચાર. હજુ;
ખમવાનું સામર્થ્ય , અમે ક્યાં ત્યજી દીધું;

Gujarati Motivational by મોહનભાઈ આનંદ : 111404655

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now