એ ન કહે તો તારે પૂછવું
આંખોનું કહેવું પણ સમજવું
શબ્દોની ક્યાં જરૂર છે ?
જયારે હોય તારે એનું આંસુ લૂછવું...
#પુછવું

Gujarati Shayri by Hiren Nathvani : 111404644

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now