ઘરડા ગાડા વાળે ????
#Ask

Gujarati Thought by Jay : 111404392
Varsha Shah 4 years ago

આ ગુજરાતી કહેવત છે અને તેની પાછળ એક વાર્તા છે,સાર એટલો છે કે ઘરડાં માણસો પાસે અનુભવું ભાથું હોય એટલે તેઓ સમસ્યાના ઉકેલ લાવી શકે.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now