એને મને કંઈ પૂછવાનો કોઇ સવાલ જ ક્યાં ઉભો થાશે,
બસ એક વાર જોવે મારી આંખમાં તો,
પ્રેમ નામનો અઘરો શબ્દ પણ પળવારમાં સમજાઈ જાશે...#MR
#Ask

Gujarati Shayri by Maulik Rathod : 111404322

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now