કંઈ સમજાયું નહિ શું પૂછવું હતું એ,,,
શબ્દો મૌન રહ્યા પણ દિલ પૂછવા માટે સળવળાટ કરતું રહ્યું,,,
ભીની આંખો પૂછતી રહી પણ જવાબ મૌન રહ્યો,,,
એકવાર પૂછવું હતું કે આવું કેમ થયું,,,
પણ એની આંખોમાંથી આંસુની ધારા મને પૂછતી રહી,,,
ક્યાંક એના મૌન શબ્દો પણ કંઈક પૂછી રહ્યા હતા,,,
#Ask

Gujarati Thought by Bhavini Patel : 111403982

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now