આ એ શબ્દ છે જેને કારણે જ આખું મહાભારત થયું.
આજના મહાભારત ના એપિસોડ માં જોયું કે ધુર્યોધન જ્યારે ભૂલથી પાણી માં પડી જાય છે ત્યારે દ્રૌપદી એના પર હસતા-હસતા બોલે છે કે, "અંધે કા પુત્ર અંધા."
આ શબ્દ સાંભળતા ની સાથે દુર્યોધન ખૂબ જ ક્રોધીત થઈ જાય છે. અને આ ક્ષણ નો લાભ લઈને કુનીતિ ધારી શકુની દુર્યોધન ને વધારે ભડકાવે છે. અને છળ કપટ કરવાની વાત કરે છે આ સમયે કર્ણ ત્યાં જ હોય છે.
પરંતુ કર્ણ છળ-કપટ નો સાથ દેવા નથી માંગતો એટલે એ ત્યાંથી નીકળી જાય છે.

 • આમાં જાણવા જેવું તો એ મળ્યું કે કોઈની મશ્કરી કરતા પહેલા થોડું વિચારી લેવું કે, સામે વાળા ને મન માં તમારા વિશે કેવી છાપ પડે છે.
 • જો સામે વાળા વ્યક્તિને ગુસ્સો આવ્યો હોય તો એની માફી માંગી લેવી જોઈએ.
અને આ જ્યારે દુર્યોધન ને ગુસ્સો આવે છે ત્યારે શકુની એને સમજાવીને કહી શકતો હતો કે, એ તારી ભાભી છે એટલે ભાભી મશ્કરી તો કર્યા કરે.
 • એમની આ વાત પર આટલો બધો ગુસ્સો ન કરાય.
 • સાથે સાથે કર્ણ ની મહાનતા પણ જોવા જેવી છે.ભલે દુર્યોધન નો મિત્ર હતો.
 • પણ છળ-કપટ થી હંમેશા દૂર રહેતો.

Gujarati Motivational by Nikunj kukadiya samarpan : 111403259

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now