#શૂન્ય

હું શૂન્ય જેવો છું
જો કોઈના પાછળ પડી જાઉં તો,
એની કિંમત હજારગણી વધી જાય છે.
અને જો કોઈના આગળ આવી જાઉં તો,
એની જિંદગી પાયમાલ થઈ જાય છે.

Gujarati Whatsapp-Status by #KRUNALQUOTES : 111402344

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now