#જંગલી

==============================
ગજબની લીલા છે , પુરુષ પ્રકૃતિ ની અહીં,
અકર્તા બન્યો જીવ ભાવે, કર્તા ભોક્તા અહીં;

જંગલી તો હતો , પ્રકૃતિ ની ગોદમાં જન્મતા,
મૃત્યુ કાળે પણ છોડતો નથી , સભ્યતા અહીં;

===============================

Gujarati Motivational by મોહનભાઈ આનંદ : 111399749

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now