આસુઓની હેલી અમીટ ઉમટી, ..આ આખોને દિલાસો આપવા વાળુ કોણ છે?
નિ:સ્વાર્થ ચાહત હતી મારી,પણ એને સમજનાર કોણ છે?
અગન જવાળાઓમા લપેટાઈ ચૂક્યો છુ,બહાર લાવવા વાળુ કોણ છે?
બહુજ દૂર ચાલ્યો ગયો એ... ની ચાહતમા , હવે પરત લાવવા વાળુ કોણ છે??
આદિત્ય...A

Gujarati Shayri by DR..... : 111399626

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now