#આશ્ચર્ય

ખુશી નો પૈગામ છે, ખુશનુમા આશ્ચર્ય નથી,
જીવન છે ખુશહાલી માં, કોઈ આશ્ચર્ય નથી;

પામ્યો છે નીજ સ્વરૂપ માં, વિશ્રાંતિ ખરેખર,
ખુશખુશાલી ચારેકોર છે,કોઈ આશ્ચર્ય નથી;

Gujarati Motivational by મોહનભાઈ આનંદ : 111398625

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now