#વિવિધ


વિધવિધ ભાવ ઊર્મિ માં, રંગીન મહેફિલો,
સાતત્યપૂર્ણ આરોહ , અવરોહ મહેફિલો;

રસાયન છે દ્રષ્ટિએ ,પ્રેમ સ્વરૂપ ચૈતન્યમયી ,
આનંદ માં એકરસ સહચર્ય તણી મહેફિલો;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111397617

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now