#વિવિધ
આજે ખોવાયેલી સ્મુતીઓ વિવિધતા
સભર પાછી ખેંચી લાવી આપણને
આપણાં અસ્તિત્વ માં....
આજે વિસરાઈ ગયેલી સંસ્કૃતિ એ જ
વિવિધ વાતો દ્વારા પાછી પ્રવેશી ગઈ
આપણાં અસ્તિત્વ માં....
આજે અલગ અલગ કાર્યો માં ખૂપેલાં
રહેતા લોકો એક જ ઘરમાં વિવિધ કાર્યો
કરવા લાગ્યા પોતાના અસ્તિત્વ માં...
જેણે આપ્યું અસ્તિત્વ તેણે જ કર્યું બધા માટે ફરમાન એક સરખું આના થી વિશેષ વિવિધ શું હોય શકે....
દરેક ના અસ્તિત્વ માં....

Gujarati Poem by Shree...Ripal Vyas : 111397527

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now