#મૂલ્ય
=============================
લૂખા- સૂકા શબ્દો, સંભાષણ તણા,
અમૂલ્ય વાક્ શક્તિ, શું મૂલવી શકે?

આચરણ વિના સત્ય વિભૂષિત શેનું?
વૃથા કર્મો અહંકાર થી,શું મૂલવી શકે?

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111396353

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now