સુંદરતાને વર્ણવું તમારી, એટલી અમારા શબ્દોમાં હિંમત ક્યાં,
હું કહું કાંઈક અને તમે માની જાઓ,એટલી અમારી કિંમત ક્યાં!
#મૂલ્ય

Gujarati Shayri by પ્રકાશસુમેસરા_ પ્રિત્તમ : 111395745

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now