એક મુલાકાત તેવી થ‌ઈ કે તે મને પ્રેમ ની મુલાકાત કરાવી ગ‌ઈ,
એક મુલાકાત તેવી થ‌ઈ કે તે મને
દદૅ ની મુલાકાત કરાવી ગ‌ઈ,
એક મુલાકાત તેવી થ‌ઈ કે તે પોતાને પોતાના થી મુલાકાત કરાવી ગ‌ઈ,
એક મુલાકાત તેવી થ‌ઈ કે તે મને
સમય સાથે મુલાકાત કરાવી ગ‌ઈ,
એક મુલાકાત તેવી થ‌ઈ કે તે મને
સ્મશાન સાથે મુલાકાત કરાવી ગ‌ઈ.....
#મુલાકાત
લી:જય મોદી

Gujarati Poem by Jay Modi : 111395272

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now