#અંતિમ

==========================
શ્વસી લઈએ ચાલો, એક પળ શ્વાસ નિરાંતે,
કોઈ ક્ષણ અંતિમ પણ, હોઈ શકે છે અહીં;

રુગ્ણ છે માનવી નું જીવન કોરોના વાઈરસ થી,
સ્વાસ્થ્ય માટે , એકાંત સેવન જરુરી છે અહીં;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111392786

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now