મારો હૃદય નો ધબકારો તુ છે,
મારી ચા ની મિઠાસ તુ છે,
મારા દિવસ ની શરૂઆત તું છે,
મારા ‌દિલ ની ચાવી તું છે,
મારા મન નો વિચાર તું છે,
મારા કરતાં મારા પર વિશ્વાસ કરનાર તુ છે,
મારા જીવન નો પહેલો અને અંતિમ શ્વાસ તુ છે.....
#અંતિમ
લી:જય મોદીની

Gujarati Poem by Jay Modi : 111392757

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now