#અંતિમ

શક્યતા છે અંતિમ, શબ્દ હોઈ શકે !
ભાવ ઊર્મિ ના ઉભરા ,પણ હોઈ શકે;

લેખિની‌ મજબૂર છે, પ્રારબ્ધ વશ થઈ,
મૌન એ મધમીઠું,સૌંદર્ય પણ હોઈ શકે!

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111392744

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now