નથી #અંતિમ લહેર સાગર ની
નથી #અંતિમ ખુશ્બુ પુષ્પો ની

નથી રહેતી #અંતિમ દિશા પવન ની
નથી રહેતી #અંતિમ પુજા ભગવન ની

ન રાખજો #અંતિમ કોશિશ જીવન માં
મિત્રો
મળશે જરૂર સફળતા આ જીવન માં

#અંતિમ

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111392734

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now