જાણું  છું  હું  એ  કે  નથી કાંઈ   જ મારું ,
છતાં પણ હજારોં ઈચ્છાઓ થી છલકાઉ છું .
                 
નથી   મળતું  કંઈ   પણ  સમય પહેલા
છતાં પણ મેળવવાની  ઇચ્છા રાખું છું .

જોઈ હાથ વગરનાની તકદીર પણ સોનાની , 
તો કાં! આ હાથની લકીરોં પર વિશ્વાસરાખું ! 
              
લાગે  છે ,  હું  ઘણુંયે  દુ:ખ  સહન  કરું છું ,
છતાં  પણ ક્યારેક એકલતામાં થાકી જાઉં .

હવે  તો  ફક્ત બસ એટલું જ  જાણું , 
કે આ  જિંદગી થી કયારેય ના હું હારું .
               
નથી માંગ્યુ કયારેય , કે  ના જોઈયે કશું જ , 
 "કારણકે  અહીંયા  છેં  જ  શું  મારું ????"
by : ગૌરી પ્રજાપતિ
( આશા ધંધુકિયા )

Gujarati Poem by Asha dhandhukiya : 111392624

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now