પપ્પા બેઠા થયા ને મારી પીઠ થપથપાવી,
એ બોલી ઉઠ્યા મારી વહાલી આવી,
સામેથી મારી મમ્મી ચાલી આવી,
એ બોલ્યા મારી પ્રિયતમા આવી,
બેસી પપ્પાની ગોદ માં ભાઇ એ જિદ જમાવી,
આ જોય પપ્પા બોલ્યા: આ મારી ભાવિ ચંચળ પેઢી આવી,
આટલો સરખો પ્રેમ એકસાથ,અને હ્રદય મા દુઃખ ની વાત,
જોતા થોડુ વિચિત્ર લાગ્યું,
પણ ખબર નહોતી કે એમની હવે અંતિમ ક્ષણ આવી...😓
#અંતિમ

Gujarati Thought by Bhatt Aanal : 111392143
પ્રભુ 4 years ago

ખરેખર અદભૂત છે..✍️👌👏

Vats Gediya 4 years ago

તમારી લાગણી ઓ ને શબ્દોમાં કંડારવા ની કળા ખૂબ જ અદ્ભૂત છે...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now