#અકથિત

=========================
અકથિત છે , વેદના પ્રકૃતિ માં અસહ્ય,
સમષ્ટિના કર્મ નો ભાર લાગે છે અસહ્ય;

ભૂ- ભાર વધ્યો, અપ્રાકૃતિક આહાર માં,
જલ વાયુ દુષિત થયા,દુષ્કર્મ ઘણા અસહ્ય;
==========================

Gujarati Motivational by મોહનભાઈ આનંદ : 111391601

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now