#અકથિત
#અકથિત
પ્રકૃતિ મૈયા ની છે અકથિત કથા
અશ્રુ ભીની આંખો ની છે વ્યથા
સંતાન છે તું મારો પણ નથી કદરદાન
આચર્યું દુષ્કર્મ,કરી નથી દરકાર
સમજીને બન્યો તું ના સમજ
હૂં પણ બની શસ્ત્રસજ્જ મહાકાળી
કરવા સંહાર મહિસાસુર નો આવી.
-Mahek Parwani

Gujarati Poem by Mahek Parwani : 111391362

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now