#અકથિત
હે પ્રભુ, અકથીત છે તારી ગેરહાજરી.
ક્યારેક ફૂલોની ખુશ્બુમાં તો ક્યારેક ચાંદની રોશનીમાં
હે પ્રભુ તમે ગેરહાજર રહી સર્વત્ર હાજર છો.
આજે માનવતો હાજર છે.
છતાં માનવતા ગેરહાજર છે.
"સ્નેહ"

Gujarati Motivational by aswin patanvadiya : 111390610

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now