#નરમ
બરફની નરમાશને નિહાળો,
આખુંય અસ્તિત્વ ઓગાળી નાખ્યું,
હવે જે પાત્રમાં ઢાળશો એમ ઢળશે...
"વૈશાલી"

Gujarati Blog by Vaishali Bhoi : 111390509

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now