કોણે કહ્યું તારી યાદ માં રડું છું
કોણે કહ્યું તારા પછી એકલા હોઉં છું
ગેરસમજણ છે તારી કે એકલો છું
દદૅ અને દુઃખ ને ગમું છું હું
યાદો નો દરીયો જોડે લઇ ને ફરું છું હું...
#યાદ
લી:જય મોદી

Gujarati Poem by Jay Modi : 111390468

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now